આતંકવાદ: હવે હદ થઇ….

થોડા દિવસ પહેલા એક આતંકવાદી હુમલાએ પુરા દેશની જનતા એને પોલિટિશ્યન્સ ને ઊંઘ માંથી જગાડી દીધા…..હા ઊંઘ માંથી કેમકે 8 મહિના અને 20 દિવસ (2 જાન્યુઆરી, 2016) પેલા પઠાનકોટ પર જે હુમલો થયો હતો. એ પછી જનતા એને પોલિટિશ્યન્સ ને ઊંઘ ચડી ગઇતી (ઇન્ડિયન આર્મી તો જાગતી જ હતી) પણ ત્યારે કંઈક પગલાં લેવાણાં  હોત સારું હતું (આપણા 17 જવાનો ને ગુમાવા નો પડત)…ખેર છોડો આગળ વધીએ…

ઉરી આતંકવાદી હુમલા (18 September,2016) પછીના ત્રણ દિવસ માં ઘણો change આવ્યો છે થૅન્ક્સ ટૂ સોશ્યિલ મીડિયા. ફેસબુક, ટ્વિટટર, whatsapp માં ઘણા મેસેઝ વાયરલ થયા છે અને ઇન્ડિયાની સાથે ઘણા બીજા દેશો આતંકવાદ સામે લડવા તૈયાર પણ થયા છે. જેમકે UK, ફ્રાન્સ, રશિયા, અફઘાનીસ્થાન, અને USA (ચાલો સારું છે પણ ફ્રાન્સ અને રશિયા તો આવાનાજ હતા એનેય અનુભવ તો થયોજ હતો બાકી રશિયા એમ કોઈને સાથ આપે..)

જોવા જેવી વાત તો એ છે કે અફઘાનીસ્થાન, કતાર, બેહરીન અને સાઉદી અરેબિયા જેવા મુસ્લિમ કન્ટ્રી પણ આપડી સાઈડ છે. આ વાતમાં માનનીય PM નરેન્દ્ર મોદી એ વિદેશ યાત્રાઓ કરી અને બીજા દેશના ડેલિગેટસ ને ઇન્ડિયા માં invite કરી જે રીતે રિલેશનશિપ બનાવી હતી એ બીજા દેશો સાથે નો આપણો વેવાર આ સમયે કામ લાગી ગયો બધા દેશ એક સાથે આપડી પડખે આવીને ઉભા રઈ ગયા…

પણ બોર્ડર ની પેલે પાર તો દુશ્મનો છે જ પણ દેશની અંદર પણ ઘણા છે જેમકે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી નો એક સ્ટુડન્ટ મુદસર યુસુફ ફ્રોમ શ્રીનગર આપણી આર્મી વિષે કઈ પણ કોમેન્ટ કરે છે (ઉરી હુમલા પછી), JNU સ્ટુડન્ટ kanahiya kumar મન ફાવે તેમ બોલે છે, એન્ડ અમુક મીડિયા ચેનલ ના anchors પણ એનો સાથ આપે બોલો કરો વાત હવે આવા બધાને કેમ પોચી વળવું ભાઈ…?  ખેર આપણે (પોલીસ, સારા ભારતીયો અને સારા પોલિટિશ્યન્સ) શું કરી શકીએ ડેમોકરસી છે એટલે તો આ બધાનું ચાલે છે.

હમણાં whatsapp અને ફેસબુક માં આવતી કાલે ઇન્ડિયા બંધ ના message બોવ આવે છે આરે શું છે આ બધું આ કઈ ખુશી ની વાત નથી કે નથી આરક્ષણ માંગવાની વાત કે ચાલો ઇન્ડિયા બંધ…એક દિવસ બંધ રાખવાથી અર્થતંત્ર ને કેટલું નુકશાન થાય એ વિચાર્યું છે???  આ બધા ન્યૂઝ ની વચ્ચે એક ખુબજ સારા એન્ડ પોઝિટિવ ન્યૂઝ સાંભળવા મળ્યા સુરત સિટી ના industrialist  અને સોશ્યિલ worker મહેશ ભાઈ સવાણી એ 17 શહિદ સૈનિકો ના બાળકોની શિક્ષણ ની જવાબદારી પોતાના સવાણી ટ્રસ્ટ હેઠળ લીધી છે (Thank you મહેશ ભાઈ) બહુ સારું કેવાય, તો એક દિવસ ઇન્ડિયા બંધ રાખવું એ કોઈ વિકલ્પ નથી.

તો અત્યારે બધી ન્યૂઝ ચેનલમાં ડિબેટ ચાલે છે કે ગોવેર્નમેન્ટ એ શું કરવું જોઈ શું નઈ? નરેન્દ્ર મોદી હવે શું કરશે ? એન્ડ ફેસબુક ને whatsapp માં તો પબ્લિક મંડી જ પડી છે કે પાકિસ્તાન ઉપર હુમલો કરી જ દો (ભાઈ આ કઈ માવો ખાઈ થુંકી નાખવા ની વાત થોડી છે થોડા ઇન્ટરનેશનલ પ્રોટોકોલ ફોલ્લૉ કરવા પડે don’t behave like JNU and ANU students).

પણ આપણ ને ખબર નથી કે government શું decision લેશે પણ એવું માની શકીયે કે પાકિસ્તાન અને આતંકવાદ સામે કૈક તો એકશન લેવાશે…

2 thoughts on “આતંકવાદ: હવે હદ થઇ….

  1. Cricket hoy k politics k pachi terrorism, public ne to em j thay k aam karyu hoy to saru ne tem karyu hoy to saru but aa badha randaya pachi na dahapan che. Battle field ma hoy ene j khabar hoy k shu halat thay jyare koi humlo thay…

    Sari vat e che k aa vakhte koi rajkiy rotla shekva ubhu na thayu and I hope k na thay.

    Bhagvan emna aatma ne vir gati aape. Shaheedo ne salam.

    -Hitesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Captcha loading...